8મા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે? ₹11,900 સુધીનો ફાયદો, પગાર ચાર્ટ અને બાકી રકમ જાણો

8th Pay Commission Salary Hike: કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે હાલમાં જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો આઠમાં પગાર પંચ ખૂબ જ ચર્ચામાં છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 2026 શરૂઆત થતાં જ જાન્યુઆરી મહિનામાં આઠમું પગાર પંચ લાગુ થઈ જશે જેથી સાતમાં પગાર પંચને કાર્યકર 31 ડીસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે આ સંજોગોમાં હવે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગારમાં વધારો થશે આગામી સમયમાં પગાર અને નવા મૂળ પગાર અને બાકી રકમ અંગેની પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે

આઠમુ પગાર પંચ ક્યારે અમલમાં આવશે?

સાતમા પગાર પંચના લઈને મહત્વપૂર્ણ અપડેટ અવારનવાર આવતી હોય છે હવે આઠમું પગાર પંચ ખૂબ જ ચર્ચામાં છે અને તમામ કેન્દ્ર સરકારી કર્મચારી આઠમાં પગાર પંચની સત્તાવાર અમલમાં આવે તેવી રાહ જોઈ રહ્યા છે ચોક્કસ તારીખ સત્તાવાર રીતે હજુ સુધી જાહેર કરવામાં નથી આવી પરંતુ અમુક અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે જેમાં આશરે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અગાઉ આ પગાર પંચના અનુભવના આધારે રિપોર્ટ રજૂ કર્યા હતા ત્યારબાદ અમલમાં મૂકવામાં સરકારને ત્રણથી છ મહિનાનો સમય લાગ્યો હતો.

લઘુતમ વેતનમાં સંભવિત મહત્વના ફેરફારો

હાલમાં જે વિગતો મીડિયાના માધ્યમથી સામે આવી છે તે મુજબ લેવલ એક કર્મચારીનો મૂળ પગાર ₹18,000 રૂપિયા છે તો DA અને ભથ્થાને ઉમેરીને પગાર વધી શકે છે જેમાં કુલ પગાર હવે ₹35,000 સુધી વધી શકે છે આઠમું પગાર પંચ લાગુ થતા જ 34% સુધીનો પગાર વધે તેવી શક્યતાઓ છે. જે વિગતો સામે આવી છે જો કુલ આશરે પગાર ₹46,000 થી ₹47,000 મહિને છે તો તેને પણ મોટો ફાયદો થઈ શકે છે આ સાથે જ દર મહિને આશરે ₹11,900 નો સીધો વધારો થાય તેવી શક્યતાઓ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહી છે આગામી દિવસોમાં આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે અને મહત્વના નિર્ણયો પણ સામે આવી શકે છે.

પગારમાં વધારાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ સરકારી અધિકારીઓ દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ માહિતી સામે નથી આવી આઠમું પગાર પંચ જાન્યુઆરી 2028 માં લાગુ થાય તેવી શક્યતાઓ છે પરંતુ ભલામણો અને અન્ય માંગણીઓના કારણે જાન્યુઆરી 2026 થી અમલમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહે છે પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ માહિતી સામે નથી આવી આવનારા સમયમાં આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ અને અનુમાન પર આધારિત છે. પગાર પંચ અંગેનો અંતિમ નિર્ણય અને અમલની તારીખ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ચોક્કસ અને તાજી માહિતી માટે હંમેશા અધિકૃત સૂચનાઓ પર આધાર રાખવો.

Leave a Comment