GSSSB Recruitment 2025: 200થી વધુ ફાર્માસિસ્ટ પદો માટે ભરતી, ₹29,200થી પગાર શરૂ, તરત અરજી કરો

GSSSB Recruitment 2025: ગુજરાતમાં નોકરીની શોધ કરતા તમામ ઉમેદવારો માટે માધુપુર અપડેટ સામે આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અને સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) તરીકે ઓળખાતી આ સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ વિવિધ વર્ગના સ્થાન પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર નોકરી કરવા રસ ધરાવે છે તેમના માટે હાલમાં જ જુનિયર ફાર્માસિસ્ટ દ્વારા પદ ની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો ચાલો તમને મહત્વની અપડેટ વિશે જણાવી અને પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા વિશે પણ વધુ જાણો

આ ભરતી માટે મહત્વની તારીખ

હાલમાં જે આ ભરતી અંગે અરજી પ્રક્રિયાની મહત્વની તારીખો વિશે માહિતી સામે આવી છે જેમાં છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે આ તારીખ દરમિયાન અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી દેવામાં આવશે જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ 30 ડિસેમ્બર પહેલા અરજી કરી શકે છે અરજી પોર્ટલના માધ્યમથી સબમીટ કરી શકાશે

શું છે? પગાર ધોરણ

આ ભરતી માટે પગાર ધોરણની વિગતવાર વાત કરીએ તો પગાર ધોરણ આધારભૂત પગાર સ્કેલ 29,000 વર્ષ સુધી લઈને 92,300 સુધીનો પગાર ચૂકવવામાં આવશે તેવી વિગતો છે આ સાથે જ છે પણ ઉમેદવાર પાત્રતામાં આવશે તેમને આ યોજના માટે પાત્ર માનવામાં આવશે તેમને આ ભરતીમાં સામેલ કરવામાં આવશે અને તેઓ સરળતાથી નોકરી મેળવી શકે છે વધુ વિગતો અને વધુ માહિતી માટે તમે સંબંધિત વિભાગના પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો

GSSSB ભરતી માટે અરજી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે OJAS વેબસાઈટ પર જવાનું હોય છે ઓજસ પોર્ટલના માધ્યમથી તમે અરજી કરી શકો છો જેમાં તમે આ ભરતી અંગેની લીંક જોવા મળશે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો સંપૂર્ણ માહિતી અને વિગતો દાખલ કરી જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરી શકો છો.

Leave a Comment