PM Kisan 22મો હપ્તો અટકશે આ ખેડૂતો માટે… ₹2000ની રકમ નહીં આવે, જાણો કારણ 

PM Kisan Yojana 22nd Installment: તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ખેડૂતો પીએમ કિસાન યોજના ના 22 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અમુક ખેડૂતો છે જેમને આ હપ્તો નહીં મળે જેથી અમુક પ્રક્રિયા સંપૂર્ણ કરવી ખૂબ જ જરૂરી હોય છે આ સાથે જ e-KYC પ્રક્રિયાથી માંડીને જમીન ચકાસણી અને અન્ય વિગતો મેળવવી પણ ખૂબ જ જરૂરી છે ચલો તમને જણાવીએ ₹2,000 નો હપ્તો ક્યારે આવે છે અને શું પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે

ખેડૂતોની આતુરતાનું અંત આવશે

ખેડૂતો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ છે મળતી વિગતો અનુસાર 21 મો હપ્તો નવેમ્બરમાં આપ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આગામી હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતોને હપ્તો ટૂંક સમયમાં મળશે તેવી વિગતો સામે આવી છે સરકાર દ્વારા ત્રણ અલગ અલગ વાર્ષિક હપ્તામાં ₹6,000 આપવામાં આવે છે. ફક્ત નવેમ્બરમાં જ પીએમ મોદીએ નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹18,000 ટ્રાન્સફર કર્યા હતા હવે આગામી દિવસોમાં ફરી એકવાર 22 મો હપ્તો જમા કરશે.

પીએમ કિસાન યોજના હપ્તો આ તારીખે જમા થશે

22 મો હપ્તો 2026 ના શરૂઆતમાં જાહેર થશે તેવી માહિતી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી અથવા સટીક તારી સામે નથી આવી 21 મો હપ્તો 19 ફેબ્રુઆરી 2025 ના રોજ જમા કરવામાં આવ્યો હતો જ્યારે 22 મહત્વ 2 ઓગસ્ટ 2025 ના રોજ જમા કરવામાં આવ્યો હતો. આવી જ રીતે હવે 2026 માં આપતો શરૂઆતથી મહિનામાં જમા થાય તેવી અપેક્ષાઓ ખેડૂતો કરી રહ્યા છે

લાભાર્થી લીસ્ટમાં તમારું નામ ચકાસો

22 માં આપવાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે લાભાર્થી લિસ્ટ માં નામ ચેક કરવું ખૂબ જ જરૂરી છે નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચો:-

  • લાભાર્થી લીસ્ટમાં પોતાનું નામ ચેક કરવા માટે સૌથી પહેલા એમ કેશા ની યોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://www.pmkisan.gov.in/ પર જવાનો રહેશે
  • આ સાથે જ તમને કોર્નર પર લાભાર્થી લીસ્ટનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • આટલું કર્યા પછી તમારે તમામ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે દાખલ કર્યા બાદ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે

Leave a Comment