Aadhar Card New Rules: આધારકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ સરકાર તમારા આધાર કાર્ડ નું ડેટા સુરક્ષિત રહે તેમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતી હોય છે હાલમાં જ આધાર કાર્ડ સંબોધિત મહત્વપૂર્ણ નિયમો સામે આવ્યા છે જે પણ આધાર કાર્ડ ધારક છે તેમને આ નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આપ સૌ જાણતા જશો કે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમની જરૂરત ગમે ત્યારે ગમે તે જગ્યાએ પડી શકે છે આવા સંજોગોમાં જો તમે આધાર કાર્ડ સંબંધીત નિયમોનું પાલન કરીને જે પણ પ્રક્રિયા હોય તેમના પૂર્ણ કરો છો તો તમારું આધાર કાર્ડ સંપાદિત સમસ્યા હાલ થઈ જશે ચાલો તમને જણાવીએ આધાર કાર્ડની નવી ગાઈડલાઇન્સ અથવા નવા નિયમો શું છે?
આધાર કાર્ડ મહત્વપૂર્ણ અપડેટ
અવારનવાર આધાર કાર્ડ ની અપડેટ સામે આવતી હોય છે આપ સૌ જાણતા જ હશો કે આધાર કાર્ડ માધ્યમથી તમે લોન લઈ શકો છો સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને અન્ય સંપૂર્ણ સરકારી કામોમાં આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે આ સાથે જ આપ સૌને જણાવી દે તો આગામી દિવસોમાં જે પણ વ્યક્તિ તેમના ફિંગર પ્રિન્ટ અને ચહેરા સાથે તમારા આધાર કાર્ડ ની અપડેટ નહીં કરે તો તમારું આધાર કાર્ડ રદ થઈ જશે અથવા બંધ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે
આધારકાર્ડ ડોક્યુમેન્ટ માટે મહત્વપૂર્ણ ફેરફાર
આધારકાર્ડ એક ઓળખ જ નથી પરંતુ તમારો આધાર પણ માનવામાં આવે છે ફક્ત ગાઢધારક નું નામ સરનામું જન્મ તારીખ અને અન્ય વિગતો દાખલ કરીને આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જ સરળ બન્યું છે તમે સીધા પોર્ટલ પર જઈને અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમે આધાર કાર્ડ ની અપડેટ કરાવી શકો છો આ પ્રક્રિયાને પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે જો તમે હજુ સુધી આ પ્રક્રિયાને પૂર્ણ નથી કરી તો તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે અથવા આધાર કાર્ડ કેવાયસી કરાવવું પણ ખૂબ જ મુશ્કેલ બનશે આધાર કાર્ડ અને ઓટીપી વેરિફિકેશનના માધ્યમથી તમે અપડેટ કરાવી શકો છો અને સરળતાથી મહત્વપૂર્ણ ફેરફાર આધારકાર્ડમાં કરાવી શકો છો
આધારકાર્ડને બાયોમેટ્રિક અપડેટ કરાવવું ખૂબ જરૂરી
સુધી તમે તમારા આધાર કાર્ડમાં નવો ફોટો અપડેટ નથી કર્યો અથવા ખોટા નામ ખોટી સરનેમ ખોટું એડ્રેસ સુધારીને અપડેટ નથી કરાવ્યું તો તમે બાયોમેટ્રિક જાતે પણ કરી શકો છો અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને કરી શકો છો તમારા આધાર કાર્ડ બાયોમેટ્રિક ફિગર પ્રિન્ટ ચહેરો સરનામું અને અન્ય મહત્વપૂર્ણ ફેરફાર કરી શકો છો બાયોમેટ્રિક સેન્ટરની મુલાકાત લઈને તમે આ ફેરફાર કરી શકો છો આ ફેરફાર એટલા માટે જરૂરી છે કારણ કે ગમે ત્યારે સરકારી યોજનાઓનો લાભ ઉઠાવો હોય અથવા લોન લેવી હોય બેંકનું કામ હોય ત્યારે કહેવાય છે પ્રક્રિયામાં તમને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે