LIC Bima Sakhi Scheme: દરેક મહિલાઓ માટે હાલમાં જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ મહિલાઓ માટે રોજગારનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સરકારના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું છે LIC વીમા કંપની દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ખાસ કરીને LIC Bima Sakhi Scheme શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી મહિલા દર મહિને ₹7,000 સુધીની કમાણી કરી શકે છે એ પણ કોઈ પણ વધારે પડતી મહેનત કર્યા વગર આ યોજનાનું મુખ્ય ઉદેશ્ય મહિલાઓને આત્માનેરફોર બનાવવાનો છે આ સાથે જ નીતિ જ્ઞાન અને ડિજિટલ સેવાઓના માધ્યમથી તેઓ સરળતાથી પૈસા કમાઈ શકે છે દરેક મહિલાઓ ₹7,000 ની નાણાકીય સહાયતા પગારના ધોરણે મેળવી શકે છે બીમાં સખી યોજનાના માધ્યમથી આ ખૂબ જ સરળ છે ચલો તમને વધુ વિગતો જણાવીએ
LIC વીમા સખી યોજના માટે પાત્રતા શું છે?
- LIC વીમા સખી યોજના માટે પાત્રતા વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે આ યોજના માટે પાત્રતાની વાત કરે તો મહિલા શૈક્ષણિક ધોરણ 10 પાસ હોવા જોઈએ
- અરજદાર મહિલા રાજ્ય અથવા જિલ્લા કાયમી ધોરણે રહેતા હોય અને કાયમી સરનામું ધરાવતા હોય તેવા મહિલા અરજી કરી શકે છે
- અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- આ સાથે જ મહિલા સ્વ સહાય જૂથ અથવા સામાજિક સંસ્થા અથવા વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તેમને પણ આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે
- મહિલા પાસે સ્માર્ટફોન હોવો જોઈએ ઇન્ટરનેટનું સારી રીતે ઉપયોગ કરતા આવડતું હોય અને મોટાભાગના વીમા સંબંધીત ડિજિટલ માધ્યમથી કરી શકે તેવો અનુભવ હોવો જોઈએ
LIC વીમા સખી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજના માટે અરજી કરતાં પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે જરૂરી ડોક્યુમેન્ટમાં તમારું આધાર કાર્ડ પ્રેરણાક નો પ્રમાણપત્ર શૈક્ષણિક પ્રમાણપત્ર બેંક પાસબુક આ સાથે છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોબાઈલ નંબર અને ઇન્ટરનેટની સુવિધા પણ તમારી પાસે હોય તે કોન્ટેક્ટ નંબર અને અન્ય સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો.
LIC વીમા સખી યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
એલ.આઇ.સી વીમા સખી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે . સૌથી પહેલા તમારે LIC ની વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં ઓનલાઇન અરજી કરવાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને આ યોજના વિશે વિગતો મળી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ માહિતી જેમકે તમારું નામ સરનામું જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત બેંક ની વિગતો અને અન્ય સંપૂર્ણ વિગતો અને માહિતી ભર્યા બાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અપલોડ કરીને ફોર્મ ને સબમીટ કરવાનું રહેશે આ સિવાયની આ યોજના સંબંધિત તમામ વિગતો તમને LIC ની વેબસાઈટ પર ઉપલબ્ધ થઈ જશે