PAN Card ધારકો સાવધાન, સરકારની નવી ડેડલાઇનથી બદલાશે બધું

Pan Card News: પાનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જે પણ પાનકાર્ડ ધારકો છે તેમને અપડેટ વિશે માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ તો ભારત સરકાર દ્વારા ખાસ કરીને આવકવેરા વિભાગ દ્વારા પાનકાર્ડનો ઉપયોગ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ ફેરફારના કારણે તમામ  પાનકાર્ડ ધારકોને મોટો ફાયદો થશે થોડું તમને જણાવીએ શું છે મહત્વના ફેરફાર અને પાનકાર્ડ ધારકો માટે શું છે મોટી સૂચના અને નવી ગાઈડ લાઈન વિશે સંપૂર્ણ વિગત

2016 પહેલા આ કામ કરવું ફરજિયાત રહેશે

Pan Card ધારકો માટે હાલમાં જ મહત્વપૂર્ણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં 31 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન તમામ પાનકાર્ડ ધારકો જેવો જાન્યુઆરી 2026 થી લઈને તમારું પાનકાર્ડ ઇન ઓપરેટિવ એટલે કે રદ પણ થઈ શકે છે આવા સંજોગોમાં તમે ITR ફાઇલ એટલે કે ઇન્કમટેક્સ ફાઈલ પણ ભરી શકશો નહીં તમારુ રીફંડ પણ અટકી શકે છે એટલે બેન્કિંગ વ્યવહાર પણ તમારા અટકી શકે છે પાનકાર્ડના હાલમાં જે ન્યુઝ સામે આવી રહ્યા છે તે મુજબ લિંકિંગ પ્રક્રિયા ઓનલાઈન ઇન્કમટેક્સ પોર્ટલ પર જઈને સરળતાથી કરી શકો છો અત્યાર સુધીમાં લગભગ 60 કરોડથી વધુ લોકોએ આ પ્રક્રિયાને પૂર્ણ કરી લીધી છે જો તમે પણ આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માંગતા હોય તો તુરંત કરી શકો છો 

PAN Card ધારકો માટે નવી ડેડલાઇન – મહત્વપૂર્ણ માહિતી

અપડેટ વિષય PAN Card – નવી સરકારની ગાઈડલાઈન
નવી ડેડલાઇન 31 ડિસેમ્બર 2025
કોણ માટે ફરજિયાત? 2016 પહેલાં PAN Card ધરાવતા તમામ લોકો
સમયસર કામ ન કરો તો PAN Card Inoperative થઈ શકે
ITR ફાઇલ નહીં થઈ શકે
ટેક્સ રિફંડ અટકી શકે
બેન્કિંગ લેવડદેવડમાં મુશ્કેલી
લિંકિંગ પ્રક્રિયા Income Tax Portal પર ઓનલાઈન સરળ પ્રક્રિયા
અત્યાર સુધી લિંક કરનાર 60 કરોડથી વધુ PAN ધારકો
PAN 2.0 પ્રોજેક્ટ QR કોડ સાથે સ્માર્ટ PAN Card
વધુ સુરક્ષિત ડેટા સિસ્ટમ
નવું PAN કેવી રીતે મેળવો? નજીકના જનસેવા કેન્દ્રથી
અથવા PAN ની અધિકારીક વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી
PAN Card ક્યાં જરૂરી? મોટા વ્યવસાય માટે
₹2 લાખથી વધુ લેવડદેવડ માટે

PAN 2.0 સ્માર્ટ બનાવવા માટે આ પ્રક્રિયા

વધુ વિગતો અને માહિતી હાલમાં જે સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો પાનકાર્ડ PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે તેવી માહિતી મળી છે આ સાથે જ આકારથી સેવાઓ પણ ખૂબ જ ઝડપથી બનશે અને QR કોડ સાથે પેનકાર્ડ ઉપલબ્ધ થશે. પેપર સિસ્ટમથી ડેટા તમારો સુરક્ષિત રહે છે તેના માટે આ ખૂબ જ ઉપયોગી પાનકાર્ડ માનવામાં આવે છે

પણ કર માટે અરજી કરવાની પ્રક્રિયા પણ ખુબ જ સરળ છે તમે નજીકના જનસેવા કેન્દ્ર સંબંધિત વિભાગનો સંપર્ક કરીને તમે નવું પાનકાર્ડ બનાવી શકો છો સ્માર્ટ કાનકાર્ડ માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો પાનકાર્ડની આધિકારીક વેબસાઈટ પર જઈને તમે આ મહત્વના ફેરફાર કરી શકો છો મોટું વ્યવસાય કરો છો તો અથવા બે લાખથી વધુની લેવડદેવડ કરો છો તો પાનકાર્ડ બહુ ખૂબ જ જરૂરી છે જેથી નવું પાનકાર્ડ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે

Leave a Comment