Income Tax Rule Update : ઇન્કમટેક્સને લઈને 2025 વર્ષના અંત સુધીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે કેન્દ્રીય બજેટમાં પણ સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂપિયા 12 લાખ સુધીની આવક ધરાવતા નાગરિકોને હવે 0 આવકવેરો લાગુ થશે. પરંતુ આ સાથે જ વધુમાં રૂપિયા 75 હજારની પ્રમાણભૂત કપાત ઉપલબ્ધ થશે આ સિવાય અસરકારક રીતે જોવા જઈએ તો રૂપિયા ૧૨.૭૫ લાખ સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત બનાવશે તેવી પણ વિગતો મીડિયાના માધ્યમથી સામે આવે છે હાલમાં જે ઇન્કમટેક્સને લઈને નવા મહત્વના ફેરફાર સામે આવ્યા છે તેના વિશે તમને વિગતવાર જણાવીશું
આપ સૌને જણાવી દે તો અમુક કાનૂની જોગવાઈઓનો ઉપયોગ કરીને તમે રૂપિયા ₹19.20 લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણ રીતે કર્મુક્ત બનાવી શકો છો પરંતુ તેના માટે અમુક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે આપ સૌને જણાવી દઈએ તો 19 લાખ થી વધુની આવક પર શૂન્ય ટેક્સ કેવી રીતે શક્ય બની શકે છે તેની અમુક પ્રોસેસ હોય છે
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂપિયા ₹19.20 લાખની આવક પર શૂન્ય ટેક્સ કેવી રીતે મેળવશો
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ જે પણ વિગતો સામે આવે છે આપ સૌને જણાવી દઈએ રૂપિયા ₹19.20 લાખ સુધીની આવક આ સાથે ઘરમુક્તિ મેળવવા માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં(NPS) રોકાણ કરવાની પણ ઘણીવાર જરૂર પડતી હોય છે એનપીએસ માં રોકાણ કરીને તમે સરળતાથી આવક ઘટાડી શકો છો. ટેક્સમાં મોટા ફેરફાર થતા બિઝનેસમેનોને તો મોટો ફાયદો થતો જ હોય છે પરંતુ આવકવેરો કરનાર નાગરિકોને પણ મોટો ફાયદો થતો હોય છે આ સાથે જ આવક ટેક્સ ઘટાડવાની પણ અમુક ટ્રીક હોય છે અને પ્રક્રિયા હોય છે જે દરેક નાગરિકોને તેમની જાણ હોવી ખૂબ જ જરૂરી છે અમુક એવી રાષ્ટ્રીય સિસ્ટમમાં પણ તમે રોકાણ કરીને ટેક્સ ઘટાડી શકો છો.
શૂન્ય આવકવેરાની વ્યવસ્થા
સરકાર દ્વારા નવી ટેક્સ વ્યવસ્થા ને ધ્યાનમાં રાખીને જે વિગતો સામે આવી છે તે મુજબ રૂપિયા ૧૨ લાખ સુધીની આવકને કર્મુક્ત કરી હોવાથી ₹19.20 લાખ સુધી CTC ધરાવતી વ્યક્તિને પણ 0 આવકવેરો ચૂકવવો પડશે આ સાથે જ પગારનું યોગ્ય રીતે માળખું પણ નક્કી થાય તો ઘણા બધા મહત્વના ફેરફાર પણ થઈ શકે છે
ફ્લેક્સી પે કરમુક્ત વ્યવસ્થા
સિવાય આપ સૌને જણાવી દઈએ તો ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓ ફ્લેક્સી પે કરમુક્ત આવકમાં વધુ ઘટાડો કરી શકે છે મુખ્ય મુદ્દાઓ અને મુખ્ય પોઇન્ટ વિશે વાત કરીએ તોવાહન ભથ્થું: ₹2,85,600,પુસ્તકો અને સામયિકો: ₹1,08,000,મનોરંજન ભથ્થું: ₹2,40,000, યુનિફોર્મ ભથ્થું: ₹90,000
કુલ ફ્લેક્સી પે કરમુક્ત રકમ: ₹6,23,600