OnePlus 15R ડિસ્કાઉન્ટ ઓફર..7400mAh શક્તિશાળી બેટરી, ફ્લેગશિપ ફીચર્સ સાથે હજારો રૂપિયાના બચત મોકો

OnePlus 15R Price Discount:નવો સ્માર્ટફોન ખરીદનારાઓ માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો વન પ્લસનું મોબાઇલ ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે આ મોબાઈલ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને ભારતભરમાં  સૌથી વધુ ખરીદી કરવામાં આવી રહી છે OnePlus 15R લોન્ચ કરવામાં આવ્યો છે આ ફોન દેખવામાં પણ ખૂબ જ સારો છે અને જો તમે આપોને ખરીદવા રસ ધરાવતા હોય તો આપ સૌને જણાવી દઈએ OnePlus 15R મોટી 7400mAh બેટરી, 80W ચાર્જિંગ, 165Hz AMOLED ડિસ્પ્લે ફીચર્સ આપવામાં આવ્યા છે આ સિવાય આ ફોન ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે ચલો તમને આ ફોન અંગે વિગતવાર  માહિતી આપીએ

OnePlus 15R – કિંમત, ઓફર અને મુખ્ય ફીચર્સ

સ્માર્ટફોન નામ OnePlus 15R
ભારતમાં કિંમત ₹47,999 (12GB RAM + 256GB સ્ટોરેજ)
₹52,999 (12GB RAM + 512GB સ્ટોરેજ)
બેન્ક ઓફર HDFC અને Axis બેન્ક ક્રેડિટ કાર્ડ પર ₹3,000 સુધીનો ડિસ્કાઉન્ટ
ડિસ્પ્લે 6.83 ઇંચ Full HD+ AMOLED ડિસ્પ્લે
165Hz રિફ્રેશ રેટ અને Gorilla Glass 7i
પ્રોસેસર Qualcomm Snapdragon 8 Gen 5
બેટરી અને ચાર્જિંગ 7400mAh બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ
કેમેરા ફીચર્સ રિયર કેમેરા 4K 120fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ
સેલ્ફી કેમેરા 4K 30fps વીડિયો સપોર્ટ
વધારાના લાભ EMI વિકલ્પ ઉપલબ્ધ
180 દિવસનો ફોન રિપ્લેસમેન્ટ પ્લાન

ભારતમાં OnePlus 15R ની કિંમત

Oneplus ને જો તમે ભારતમાં ખરીદવા માંગો છો તો સૌથી પહેલા તેમની કિંમત વિશે જાણવી પણ ખૂબ જ જરૂરી હોય છે આ મોબાઈલ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે અને લોન્ચ થતાની સાથે જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે ડિસ્કાઉન્ટ કરતા પણ આ ફોનની કિંમત શું છે તે વિશે જાણીએ તો 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹47,999 કિંમત સુધીમાં લોન્ચ કરવામાં આવ્યો છે આ સાથે જ અન્ય વેરિઅન્ટ મોબાઇલની વાત કરીએ તો 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹52,999 કિંમતમાં ઉપલબ્ધ છે આ મોબાઈલ આશાથી તમે ફોનને ઓફર સાથે પણ ખરીદી શકો છો

આ ફોનને ₹3,000 ડિસ્કાઉન્ટમાં ખરીદો

Oneplus ના મોબાઈલ ને ખરીદવા માટે ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે આપ સૌને જણાવી દઈએ તો એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ થી જો તમે આ ફોનને કરી દો છો તો ₹3,000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યો છે વધુમાં તમે EMI માધ્યમથી પણ તમે આ સ્માર્ટફોનને ખરીદી શકો છો OnePlus 15R ગ્રાહકોને પણ 180 દિવસનો ફોન રિપ્લેસમેન્ટ પ્લાન પણ આપવામાં આવે છે જો તમે આ ફોનને ખરીદવા રસ ધરાવો છો તો ડિસ્કાઉન્ટ સાથે આપ ફોનને સરળતાથી ખરીદી શકો છો

OnePlus 15R સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને ફીચર્સ

સૌથી પહેલા ફોનને ખરીદવા માટે સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે આ ફોનમાં  6.83-ઇંચની FullHD+ AMOLED ડિસ્પ્લે છે આ સાથે જ કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આવ્યો છે હાર્ડવેર ની વાત કરીએ તો આ ફોનમાં પાવરફુલ પ્રોસેસર પણ આપવામાં આવી છે જેમકે OnePlus હેન્ડસેટ Qualcomm ના Snapdragon 8 Gen 5 ચિપસેટ ભરત સંચાલિત છે અને સ્ટોરેજની વાત કરીએ તો 12GB સુધીની RAM અને 512GB સુધીની બિલ્ટ-ઇન સ્ટોરેજ આપવામાં આવ્યું છે 

Oneplus ના સ્માર્ટફોન માં બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે બેટરી ની વાત કરીએ તો OnePlus 15R 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 7400mAh સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી પણ આ ફોનમાં જોવા મળે છે

Oneplus સ્માર્ટફોનમાં કેમેરા ફીચર્સ ખૂબ જ શાનદાર આપવામાં આવતું હોય છે કેમેરા ફિચર્સની વાત કરીએ તો રીઅર કેમેરા 120fps પર 4K સુધીના વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ સિવાય મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે જે 30fps પર 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે તેવા કેમેરા ફિચર આપવામાં આવ્યા છે

Leave a Comment