PM Awas New Beneficiary List 2025: કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને પોતાનું પાકું ઘર બનાવવા માટે પીએમ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા નાગરિકોને ₹1,20,000 સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે આ સાથે શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને ₹1,30,000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે આમ પાકું મકાન બનાવવા માટે આર્થિક રીતે નબળા અનુસૂચિત જાતિ અનુસૂતી જનજાતિ અને પછાત વર્ગમાં આવતા નાગરિકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે
પીએમ આવાસ યોજના મુખ્ય ઉદેશ્ય
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જે નાગરિક કાચા મકાનમાં રહે છે રહેવા માટે સારું મકાન નથી મકાન છે કાચા મકાનમાં રહે છે અને પોતાનું પાકું ઘર બનાવવા માંગે છે તેમનું સપનું સાકાર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ઘરવિહોણા લાભાર્થીઓને નાણાકીય સહાયતા પૂરી પાડી પોતાનું સપનાનું ઘર પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે આપ સૌને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ ઉઠાવવા માટે યાદી જાહેર કરવામાં આવતી હોય છે
પીએમ આવાસ યોજના માટે પાત્રતા
પીએમ આવાસ યોજના માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવે છે જે પાત્રતાને વિગતો નીચે વાંચી શકો છો:-
- પીએમ આવાસ યોજના 2025 માટે પાત્રતાની વાત કરીએ તો કાચા મકાનમાં રહેતા હોય તેવા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
- એ પરિવારની વાર્ષિક ઇન્કમ ખૂબ જ ઓછી હોય ઘરમાં કોઈ સરકારી નોકરીયાત ન હોય તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
- બીપીએલ રાશન કાર્ડ ધારકોએ મધ્ય વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના નાગરિકો
- જરૂરી સંપૂર્ણ દસ્તાવેજ આધારકાર્ડ પેનકાર્ડ રાશનકાર્ડ હોય તેવા દસ્તાવેજ ધરાવતા લાભાર્થી
- વર્ષોથી કાચા મકાનમાં રહેતા હોય જર્જરીત મકાનમાં રહેતા હોય અને આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લાભાર્થી
PM Awas New Beneficiary List તમારું નામ કેવી રીતે તપાસવું?
- બેનિફિશિયલ લિસ્ટ માં તમારું નામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે, pmayg.nic.in વેબસાઈટ પર જવાનું રહેશે
- હોમ પેસ પર સૌથી પહેલા તમારે“Awaassoft” અથવા “Stakeholders” વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમારું રાજ્ય જિલ્લો અને બ્લોક નંબર અને પંચાયત પસંદ કરવાની રહેશે
- આટલું કર્યા પછી તમારી સામે લિસ્ટ જોવા મળશે જેના માધ્યમથી તમે સરળતાથી તમારું નામ ચેક કરી શકો છો
Disclaimer :આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે આપવામાં આવી છે. યોજનાઓના નિયમો, પાત્રતા અને લાભોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. સચોટ અને તાજી માહિતી માટે હંમેશા સંબંધિત વિભાગની અધિકૃત વેબસાઇટ અથવા કચેરીનો સંપર્ક કરવો.