આજના સમયમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે જો તમે ઓછા રોકાણમાં વધુ વળતર મેળવવા માંગો છો તો આજના સમયમાં ₹1 લાખનું રોકાણ શરૂ કરીને સારું એવું વળતર મેળવી શકો છો પોસ્ટ ઓફિસની બેસ્ટ સેવિંગ યોજનાના માધ્યમથી તમે સારું એવું વળતર મેળવી શકો છો લાંબા સમય સુધી રોકાણ કરવા પર તમને વધુમાં વધુ નફો મળતો હોય છે નિવૃત્ત કર્મચારીઓ ગૃહણીઓ અને ઓછા જોખમની સ્કીમમાં રોકાણ કરવા રાજ ધરાવતા લોકો માટે આ સ્કીમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ખૂબ જ ફાયદાકારક છે ચલો તમને જણાવીએ કેટલું રોકાણ કરી શકો છો અને કેટલું વળતર મેળવી શકો છો અને આ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)માં પાત્રતા શું છે?
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) – મુખ્ય વિગતો
| યોજનાનું નામ | Post Office Monthly Income Scheme (MIS) |
| રોકાણ પ્રકાર | સરકારી ગેરંટીકૃત બચત યોજના |
| વર્તમાન વ્યાજ દર | 7.4% વાર્ષિક |
| ₹1 લાખ પર વાર્ષિક વ્યાજ | ₹7,400 સુધી |
| માસિક આવક | આશરે ₹616 – ₹620 પ્રતિ મહિનો |
| ન્યૂનતમ રોકાણ | ₹1,000 |
| મહત્તમ રોકાણ |
સિંગલ એકાઉન્ટ: ₹9 લાખ જોઈન્ટ એકાઉન્ટ: ₹15 લાખ |
| યોજનાની મુદત | 5 વર્ષ |
| પાત્રતા |
કોઈ પણ ભારતીય નાગરિક સિંગલ અથવા જોઈન્ટ ખાતું સગીરના નામે વાલી દ્વારા ખાતું |
| ટેક્સ નિયમ |
વ્યાજ આવક કરપાત્ર છે કલમ 80C હેઠળ કોઈ ટેક્સ છૂટ નથી |
| ખાતું ક્યાં ખોલશો? | નજીકની પોસ્ટ ઓફિસ શાખામાં |
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)
ભારતની પોસ્ટની માસિક આવક યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગેરંટીકૃત બચત યોજના છે જેમાં તમને સારું એવું વ્યાજદર આપવામાં આવે છે એક વખત ડિપોઝિટ કર્યા પછી વ્યાજદર દર મહિને તમારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે આવતી હોય છે અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા થાય છે આ યોજના સંપૂર્ણ રીતે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે સરકાર આ યોજનામાં પૂરી રીતે જવાબદાર હોય છે અને સાથે જ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે તમારા પૈસા આ યોજનામાં સંપૂર્ણ સુરક્ષિત રહે છે
₹1 લાખ જમા કરો અને મેળવો આટલો વળતર
રૂપિયા એક લાખ જમા કરવાથી તમને વધુમાં વધુ સારું એવું વળતર મળી શકે છે અને વ્યાજ દર પણ ખૂબ જ સારું મળે છે વર્તમાન વ્યાજદર વાર્ષિક 7.4% છે જ્યારે જો તમે ₹1,00,000 સુધીનું રોકાણ કરો તમને વ્યાજ કે ₹7,400 સુધીનું મળી શકે છે શિવાય માસિક આવક આશરે ₹616 થી લઈને 620 રૂપિયા સુધીની આસપાસ બને છે આમ એટલે કે તમને 1 લાખ જમા કરાવો છો તો તમને દર મહિને આશરે ₹620 ની આસપાસ વળતર મળે છે
આ સ્કીમમાં રોકાણની કુલ મુદત
આ યોજનામાં ન્યૂનતમ રોકાણ તમે ₹1,000 સુધી શરૂ કરી શકો છો અને વધુમાં વધુ લાખો રૂપિયા સુધીનું વર્ડ કરી શકો છો. ભાઈ મહત્તમ રોકાણની વાત કરીએ તો સિંગલ એકાઉન્ટમાં રૂપિયા ₹9 સુધીનું રોકાણ કરી શકો છો જ્યારે મહત્તમ રોકાણ એટલે કે સંયુક્ત જોઈન્ટ એકાઉન્ટ માટે તમે ₹15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને આ યોજના પાંચ વર્ષ માટે મુદત રાખવામાં આવતી હોય છે
હવે તમને જણાવી દઈએ કે આ સ્કીમ માટે પાત્રતા કોણ હોય છે ખાતું ખોલતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ ભારતીય નાગરિક સિંગલ ખાતુ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે સગીરના નામે ખાતું ખોલાવી વાલી દ્વારા રોકાણ શરૂ કરી શકો છો MIS માંથી મેળવેલ વ્યાજ કરપાત્ર છે. તું ખોલાવવા માટે તમારે નજીકના પોસ્ટ ઓફિસ શાખામાં જવાનું રહેશે જ્યાં તમને આ યોજના વિશે સંપૂર્ણ વિગતો અને માહિતી આપવામાં આવશે. ત્યારબાદ તમે સંપૂર્ણ રીતે આ યોજના માટે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.
કલમ 80C હેઠળ કર લાભો ઉપલબ્ધ નથી.
આ યોજનાનું સૌથી વધુ મોટી ખાસિયત એ છે કે તમને કલમ 80C હેઠળ કર આપો ઉપલબ્ધ નથી એટલે કે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ તમને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં આ સિવાય વધુમાં વધુ વિગતો તમે નજીકની શાખામાં જઈને મેળવી શકો છો પોસ્ટ ઓફિસ પછી ને તમે અખાતું ખોલાવી શકો છો અને રોકાણ શરૂ કરી શકો છો.