PM Kisan 22મો હપ્તો અટકશે આ ખેડૂતો માટે… ₹2000ની રકમ નહીં આવે, જાણો કારણ
PM Kisan Yojana 22nd Installment: તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ખેડૂતો પીએમ કિસાન યોજના ના 22 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અમુક ખેડૂતો છે જેમને આ હપ્તો નહીં મળે જેથી અમુક પ્રક્રિયા સંપૂર્ણ કરવી ખૂબ જ જરૂરી હોય છે આ સાથે જ e-KYC પ્રક્રિયાથી માંડીને … Read more