નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થા… હવે ₹19.20 લાખ આવક પર પણ શૂન્ય ટેક્સ
Income Tax Rule Update : ઇન્કમટેક્સને લઈને 2025 વર્ષના અંત સુધીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે કેન્દ્રીય બજેટમાં પણ સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂપિયા 12 લાખ સુધીની આવક ધરાવતા નાગરિકોને હવે 0 આવકવેરો લાગુ થશે. પરંતુ આ સાથે જ વધુમાં રૂપિયા 75 હજારની પ્રમાણભૂત કપાત ઉપલબ્ધ થશે … Read more