Two Wheeler Subsidy: નવું ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા પ્લાન બનાવતા તમામ મહિલાઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે સરકાર હવે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર માટે સબસીડી ની યોજનાની જાહેરાત કરી છે આ નવી યોજના હેઠળ ₹46,000 ની સહાયતા આપવામાં આવે છે આ સબસીડી નો લાભ ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદનાર મહિલાઓને આપવામાં આવે છે જો તમે પણ આ સ્કૂટરનો સબસીડીનો લાભ ઉઠાવવા માંગો છો તો પાત્રતા અને અમુક મહત્વપૂર્ણ વિગતો પર નજર કરવી ખૂબ જ જરૂરી છે
આ સબસીડી યોજના માટે પાત્રતા શું છે?
આ યોજના નો લાભ ઉઠાવવા માટે ખાસ કરીને પાત્રતા નક્કી કરવામાં આવે છે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર રજીસ્ટર કરાવતી મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે પાત્રમાં જરૂરિયાતમાં ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોય માન્ય ઓળખ પુરાવાની જરૂરી તમામ દસ્તાવેજો હોય રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ચોક્કસપાત્રતા નક્કી કરવામાં આવી છે ગરીબી રેખાની નીચે આજીવિકા જીવન પ્રસારિત કરતા પરિવારની મહિલાઓને મધ્યમ વર્ગની મહિલાઓને આ સબસીડીનો લાભ આપવામાં આવે છે જે સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે
આ યોજના હેઠળ ₹46,000 સુધીની સબસીડી
મળતી વિગતો અનુસાર વિગતવાર વાત કરીએ તો આ યોજના હેઠળ મહિલા ખરીદદાર ફક્ત ડીલરશીપને જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે અને સબસીડી ની રકમ વાહનની કિંમતમાંથી કાપીને કેટલાક રાજ્યો અને ખરીદી પૂર્ણ થયા પછી તેમને લાભ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવતો હોય છે તેમના માટે અમુક પ્રોસેસ હોય છે જે ડીલરશીપ તમને આ અંગે વધુ વિગતો અને માહિતી આપી શકે છે સિસ્ટમ મહિલાઓ ઉપર નાણાકીય દબાણ ઘટાડે છે અને વાહન ખરીદીને સરળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની કિંમત અને સબસીડી
આમ જો તમારી સ્કૂટર ની કિંમત 1,10,000 ની આસપાસ છે તો આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા તમને 20,000 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે અને 26,000 ની કેન્દ્રીય સરકાર દ્વારા સબસીડી લાગુ કરવામાં આવે છે કુલ લાભ તમને ₹46,000 સુધીનું આપવામાં આવે છે જેથી તો તમારા બેંક ખાતામાં જમા થાય છે
જરૂરી સંપૂર્ણ દસ્તાવેજો સાથે તમે અરજી કરી શકો છો અને સબસીડીનો લાગ ઉઠાવી શકો તો ફોટોગ્રાફથી લઈને જરૂરી તમામ દસ્તાવેજો સાથે તમે નજીકના ડીલરશીપ જઈને ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદી શકો છો અને આ યોજનામાં હેઠળ મળવા પાત્ર સબસીડીનો લાભ ઉઠાવી શકો છો..